આ સેવા ગુજરાતી માં ઉપલબ્ધ છે.
ઑનલાઇન અથવા ઑફલાઇન વિગતો ભરવા માટે તમારી સામાન્ય વિગતો તથા સેવા માટે ની ખાસ માહિતી પણ સાથે તૈયાર હોવી જોઈએ જેમ કે વ્યવસાય વિગતો, કૌટુંબિક વિગત, વગેરે ઓનલાઇન ફોર્મ પર “*” ચિહ્નિત થયેલ બધા ક્ષેત્રો ફરજિયાત છે.

અરજી કરતી વખતે એક પાસપોર્ટ સાઇઝનો ફોટો અને નીચેના દસ્તાવેજોની જરૂર છે.

રહેઠાણનો પુરાવો (કોઇપણ એક)

 • રેશન કાડૅ
 • લાઇટ બીલની ખરી નકલ.
 • ટેલીફોન બીલની ખરી નકલ.
 • ચુંટણી ઓળખ કાર્ડ ની નકલ
 • પાસપોર્ટ ની ખરી નકલ
 • First Page Of Bank PassBook/Cancelled Cheque
 • Post Office Account Statement/Passbook
 • Driving License
 • Government Photo ID cards/ service photo identity card issued by PSU
 • Water bill (not older than 3 months)
 • માલિકીના કિસ્સા માં આકારણી પત્રક
 • મિલકત વેરા ની પહોંચ
 • ભાડા ના કિસ્સા માં ભાડા કરાર ,મકાન માલિકી ની સંમતિ તથા મિલકત નો પુરાવો
 • પ્રોપર્ટી કાર્ડ ની નકલ
ઓળખાણનો પુરાવો (કોઇપણ એક)

 • ચુંટણી ઓળખ કાર્ડ ની નકલ
 • ઇન્કમટેક્ષ પાન કાર્ડની ખરી નકલ.
 • પાસપોર્ટ ની ખરી નકલ
 • Driving License
 • Government Photo ID cards/ service photo identity card issued by PSU
 • Any Government Document having citizen photo
 • Photo ID issued by Recognized Educational Institution
 • ઝુંપડ પટ્ટી ના કિસ્સા માં આધાર કાર્ડ કે ચૂંટણી કાર્ડ ની નકલ
Mandatory Document

 • Original Ration Card
સેવા માટે જરૂરી પૂરાવા

 • ચુંટણી ઓળખ કાર્ડ ની નકલ
 • બી. પી. એલ.યાદીમાં ૨૧ થી ૨૮ સ્‍કોરમાં નામ ધરાવતા હોય તો આધાર પુરાવો
 • કુમુ પત્ર જો લાગુ પડતું હોય તો
 • મહેસુલ ની પાવતી
 • વરસાઈ પેઢીનામું નોટરાઈજ
 • વસિયતનામની પ્રમાણિત નકલ
ફોર્મ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો

YOUR REACTION?